Candidate feedback form
ઉમેદવાર પ્રતિક્રિયા ફોર્મ
|
|
Given below are a list of items on a scale of 5 to 1. Please circle the number that most closely represents your views
નીચે દર્શાવેલ લીસ્ટ ને ૫ થી ૧ સ્કેલ આપેલ છે જે તમારા અભિપ્રાય દર્શાવે છે. કૃપા કરી યોગ્ય લગતા સ્કેલ પર વર્તુળ કરી આપનો અભિપ્રાય જણાવો.
|
1. How was the knowledge of the trainers?
તાલીમાર્થી નું જ્ઞાન કેવું હતું?
|
|
|
2. How was the attention of the trainers?
તાલીમાર્થી નું આપની તરફ ધ્યાન કેમ હતું?
|
|
|
3. To what extent has your understanding of the subject improved or increased as a result of the programme?
કાર્યક્રમ માં ભાગ લીધા બાદ તમારા વિષય વસ્તુ અને સમજણ માં શું અને કેટલો વધારો થયો છે?
|
|
|
4. To what extent have you learned, through the course, about your soft skills?
કાર્યક્રમ દરમિયાન સામાન્ય કૌશલ્ય વિષે તમે કેટલું શીખ્યા છો?
|
|
|
5. To what extent have you learned, through the course about English skills?
ઇંગ્લીશ કુશળતા વિશેના અભ્યાસક્રમ દ્વારા તમે કેટલા અંશે શીખ્યા છો?
|
|
|
6. To what extent have you learned, through the course about computer skills?
કમ્પ્યુટર કુશળતા વિશેના કોર્સ દ્વારા તમે કેટલા અંશે શીખ્યા છો?
|
|
|
7. Was the course material useful during the training?
તાલીમ દરમિયાન કોર્સ માં અપાયેલ સામગ્રી ઉપયોગી હતી?
|
|
|
8. To what extent the entitlements were provided to you on time?
કેટલા અંશે અને સમય પર તમને અધિકાર આપવામાં આવ્યા હતા?
|
|
|
9. How effective were the practical activities?
પ્રાયોગિક પ્રવૃત્તિઓ કેટલાં અસરકારક હતી?
|
|
|
10. Were the training instructions easy to follow?
શું તાલીમ સૂચનો અનુસરવા માટે સરળ હતી?
|
|
|
11. How do you rate the training programme?
તમે તાલીમ કાર્યક્રમને કેટલા રેટિંગ કરો છો?
|
|
|
Rest of the items to be filled by candidates who have undergone residential training.
બાકી ની વસ્તુઓ રેસીડેન્સી તાલીમ હેઠળ ના ઉમેદવારો એ ભરવાની રહેશે.
|
12. How were the living facilities?
રહેવા ની વ્યવસ્થા કેવી હતી?
|
|
|
13. How was food?
જમવાનું કેવું હતું?
|
|
|
14. Comments and Suggestions
ટિપ્પણીઓ અને સૂચનો
|
|
|
|